કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલન 2022માં ક્યું ડિકલેરેશન અપનાવાયું ? લિસ્બન ડિકલેરેશન પેરિસ ડિકલેરેશન ઢાકા ડિકલેરેશન લંડન ડિકલેરેશન લિસ્બન ડિકલેરેશન પેરિસ ડિકલેરેશન ઢાકા ડિકલેરેશન લંડન ડિકલેરેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3600 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને ? 300 9 450 50 300 9 450 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો √0.1 અને √0.001 નો ગુણોત્તર મધ્યક શોધો. √0.0001 √0.01 1 √0.1 √0.0001 √0.01 1 √0.1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રૂા. 25000નું 12% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 10091.78 9877.33 9539.10 10123.00 10091.78 9877.33 9539.10 10123.00 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) WEF ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઈન્ડેક્સ 2021માં ભારતનો ક્રમ કેટલામો છે ? 46મો 15મો 54મો 31મો 46મો 15મો 54મો 31મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP