કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ માધવ નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ? રાજસ્થાન બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ‘હાઈડ્રોજન ફોર હેરિટેજ' યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય રેલવે મંત્રાલય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય રેલવે મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ગોલ્ડન પીકોક એવોર્ડ જીતનાર ફિલ્મ 'I have Electric Dreams' કઈ ભાષામાં બનેલી છે ? રશિયન સ્પેનિશ કોરિયન ફ્રેન્ચ રશિયન સ્પેનિશ કોરિયન ફ્રેન્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાતા શ્યામ સરન નેગીનું નિધન થયું તેઓ ક્યા રાજ્ય સાથે સંબંધિત હતા ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે આંદામાન સાગરમાં સમુદ્ર ભાગીદારી અભ્યાસ (MPX) આયોજિત કર્યો ? શ્રીલંકા બાંગ્લાદેશ જાપાન ઓસ્ટ્રેલિયા શ્રીલંકા બાંગ્લાદેશ જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP