નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી બે શર્ટ 1050 રૂ. માં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી અને બીજા શર્ટ 12% ખોટથી વેચતા વેપારીને નફો કે નુકસાન થતુ નથી. પ્રથમ શર્ટની કિંમત શોધો. 450 600 400 500 450 600 400 500 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP કુલ કિંમત = 1050 પ્રથમ શર્ટ = X બીજુ શર્ટ = 1050 - X X × 16/100 = (1050-X) × 12/100 X/(1050-X) = 12/16 X/(1050-X) = 3/4 4X = 1050 × 3 - 3X 4X+3X = 1050 × 3 7X = (1050 × 3)/7 X = (1050×3)/7 X = (1050×3)/7 X = રૂ.450
Talati Practice MCQ Part - 5 અસાઈત ઠાકોરે કેટલા વેશ લખ્યા છે. 360 365 366 260 360 365 366 260 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 "આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન" ક્યારે ઉજવાય છે ? 10 ડિસેમ્બરે 15 ડિસેમ્બરે 10 નવેમ્બર 11 ડિસેમ્બરે 10 ડિસેમ્બરે 15 ડિસેમ્બરે 10 નવેમ્બર 11 ડિસેમ્બરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 “સ્ત્રગ્ધરા” શબ્દમાં કેટલા ધ્વની સમાયેલા છે ? 6 7 8 5 6 7 8 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ક્ષેત્રફળની દ્રષ્ટીએ સૌથી નાનો કયો છે ? લોન ટેનિસ કોર્ટ બાસ્કેટબોલ કોર્ટ બેડમિન્ટન સ્કેવ્સ કોર્ટ લોન ટેનિસ કોર્ટ બાસ્કેટબોલ કોર્ટ બેડમિન્ટન સ્કેવ્સ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP