કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં કેટલામાં સ્થાને છે ? 9મા 8મા 12મા 10મા 9મા 8મા 12મા 10મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં અંજી નદી પર ભારતનો પ્રથમ કેબલ સ્ટેચ્ડ રેલવે બ્રિજ બાંધવામાં આવી રહ્યો છે ? જમ્મુ-કાશ્મીર લદાખ હિમાચલ પ્રદેશ સિક્કિમ જમ્મુ-કાશ્મીર લદાખ હિમાચલ પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) રાયબરેલીના હોકી સ્ટેડિયમનું નામ કોના નામ પરથી રાખવામાં આવશે ? મનપ્રીતસિંહ ધનરાજ પિલ્લાઈ નીક્કી પ્રધાન રાણી રામપાલ મનપ્રીતસિંહ ધનરાજ પિલ્લાઈ નીક્કી પ્રધાન રાણી રામપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે મનાવાય છે ? 16 માર્ચ 17 માર્ચ 14 માર્ચ 15 માર્ચ 16 માર્ચ 17 માર્ચ 14 માર્ચ 15 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ગુડ ગવર્નન્સ કોન્ફરન્સનું આયોજન કરાયું ? ઈન્દોર પટના ભોપાલ ચેન્નાઈ ઈન્દોર પટના ભોપાલ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP