કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે CORPATની 32મી આવૃત્તિનું આયોજન કર્યું હતું ? મ્યાનમાર શ્રીલંકા થાઈલેન્ડ બાંગ્લાદેશ મ્યાનમાર શ્રીલંકા થાઈલેન્ડ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ક્યારે મનાવાય છે ? 1 નવેમ્બર 31 ઓક્ટોબર 3 નવેમ્બર 2 નવેમ્બર 1 નવેમ્બર 31 ઓક્ટોબર 3 નવેમ્બર 2 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કયા રાજ્યમાં ભારતનું પ્રથમ ‘ડુગોંગ સંરક્ષણ રિઝર્વ’ સ્થાપિત કરવામાં આવશે ? ત્રિપુરા મેઘાલય તમિલનાડુ આસામ ત્રિપુરા મેઘાલય તમિલનાડુ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં આસામના પાંચ વિદ્રોહી જૂથો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે ‘કાર્બી આંગલોંગ ત્રિપક્ષીય’ કરાર થયો હતો. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?1. આ કરાર મુજબ વિદ્રોહી જૂથો હિંસાનો માર્ગ છોડી દેશે તથા તેમના હથિયારો પણ સોંપી દેશે.2. આ કરાર મુજબ હજારો ઉગ્રવાદીઓ સમાજના મુખ્ય પ્રવાહમાં પાછા ફરશે.3. આ કરાર અંતર્ગત કેન્દ્ર સરકાર અને આસામ રાજ્ય સરકાર કાર્બી ક્ષેત્રના વિકાસ માટે 1000 કરોડ રૂપિયા ફાળવશે.4. આ કરાર અંતર્ગત કાર્બી સમુદાયના આસામ રાજ્ય વિધાનસભામાં ફરજિયાત ચાર મંત્રીનો સમાવેશ કરવામાં આવશે.યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં NITI આયોગે ભારતના 112 આકાંક્ષી જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ પ્રદાન કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? IIT કાનપુર બાયજુ IIT બોમ્બે TIFR IIT કાનપુર બાયજુ IIT બોમ્બે TIFR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP