કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL)ના અધ્યક્ષ અને MD તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રદીપસિંહ રાજીવ મિશ્રા અરુણકુમાર પ્રકાશકુમાર પ્રદીપસિંહ રાજીવ મિશ્રા અરુણકુમાર પ્રકાશકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતની સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રાજ્યપાલની માફિ આપવાની શક્તિ CrPCની કલમ ___ કરતા વધારે છે. 406 - A 412 - A 413 - A 433 - A 406 - A 412 - A 413 - A 433 - A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક (SDSN) દ્વારા જારી સતત વિકાસ રિપોર્ટ 2021 (SDR 2021) માં ભારતનું સ્થાન ___ છે. 119 135 117 120 119 135 117 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ સિકલ સેલ જાગરૂકતા દિવસ ક્યારે મનાવાય છે ? 16 જૂન 19 જૂન 15 જૂન 18 જૂન 16 જૂન 19 જૂન 15 જૂન 18 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ (GWEC) દ્વારા જારી ઈન્ડિયા વિન્ડ એનર્જી માર્કેટ આઉટલુક અનુસાર, ભારત કયા વર્ષ સુધીમાં 20 ગીગાવોટ પવન ઊર્જા ક્ષમતા સ્થાપિત કરશે ? વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP