કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે રાત્રિ મુસાફરી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે 'પેંગાલ પથુકાસ્તુ થિતમ’ (મહિલા સુરક્ષા યોજના) લૉન્ચ કરી ?

આંધ્ર પ્રદેશ
કર્ણાટક
તમિલનાડુ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) યુવા પરિષદની ભારતની અધ્યક્ષતામાં 16મી બેઠક ક્યા શહેરમાં યોજાઈ ?

મુંબઈ
બેંગલુરુ
નવી દિલ્હી
જયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP