કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ભારત સરકારે ક્યા રાજ્યમાં તરાઈ હાથી અભયારણ્યની સ્થાપનાને મંજૂરી આપી ? છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ખાંડના ઉત્પાદન ભારતનો ક્રમ ___ નિકાસમાં ___ છે. ત્રીજો, બીજો બીજો, ત્રીજો બીજો, પ્રથમ પ્રથમ, બીજો ત્રીજો, બીજો બીજો, ત્રીજો બીજો, પ્રથમ પ્રથમ, બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) રાનીપુર વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યનું ચોથું ટાઈગર રિઝર્વ બન્યું ? બિહાર ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં REC નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની (NBFC) છે. તાજેતરમાં રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC)ને ‘મહારત્ન’નો દરજ્જો આપવામાં આવ્યો છે. આપેલ બંને એક પણ નહીં REC નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની (NBFC) છે. તાજેતરમાં રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC)ને ‘મહારત્ન’નો દરજ્જો આપવામાં આવ્યો છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં જારી ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઈન્ડેક્સ 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? ત્રીજો ચોથો પાંચમો સાતમો ત્રીજો ચોથો પાંચમો સાતમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP