કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ભારત સરકારે ક્યા રાજ્યમાં તરાઈ હાથી અભયારણ્યની સ્થાપનાને મંજૂરી આપી ?

ઉત્તર પ્રદેશ
બિહાર
મધ્ય પ્રદેશ
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
શેહાન કરુણાતિલકાને તેમની નવલકથા ‘The Seven Moons of maali Almeida' માટે આ પુરસ્કાર એનાયત કરાયો.
આપેલ બંને
શ્રીલંકાના લેખક શેહાન કરુણાતિલકાને વર્ષ 2022નું બુકર પ્રાઈઝ એનાયત કરાયો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP