Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં વર્ષ 2022ના અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ?

બેન બનાનકે
આપેલ તમામ
ફિલિપ ડાયબવિગ
ડગ્લસ ડાયમંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) કોણ બન્યા ?

લેફ.જનરલ અનિલ ચૌહાણ
લેફ.જનરલ બલદેવસિંહ
લેફ.જનરલ આર.એસ.પંવાર
લેફ.જનરલ યોગેશકુમાર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે શ્રીમહાકાલ લોકનું ઉદ્ઘાટન કર્યું ?

નાસિક
સોમનાથ
ઉજ્જૈન
કેદારનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં મનહર ઉધાસને કયા વિભાગ માટે વર્ષ 2021નો હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક એનાયત કરવાની ઘોષણા કરાઈ ?

પત્રકારત્વ
સાહિત્ય
કલા
વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ક્યા ગુજરાતી સાહિત્યકારને ‘રાજા રવિ વર્મા' જીવનચરિત્ર બદલ વર્ષ 2022નો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર એનાયત કરાયો ?

ભરત ખેની
આબિદ સુરતી
અક્ષય દેસાઈ
રામ મોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP