કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) રાનીપુર વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યનું ચોથું ટાઈગર રિઝર્વ બન્યું ? ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા દેશે તેનું પ્રથમ અવકાશ આધારિત ટેલિસ્કોપ કુઆફુ-1 લૉન્ચ કર્યું ? ઈઝરાયેલ ચીન જાપાન રશિયા ઈઝરાયેલ ચીન જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) પોલીસ સ્મૃતિ દિવસ (Police Commemoration Day) ક્યારે મનાવાય છે ? 18 ઓક્ટોબર 21 ઓક્ટોબર 19 ઓક્ટોબર 20 ઓક્ટોબર 18 ઓક્ટોબર 21 ઓક્ટોબર 19 ઓક્ટોબર 20 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) પબ્લિક અફેર્સ ઈન્ડેક્સ 2022 અનુસાર, નાના રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? સિક્કિમ ઉત્તરાખંડ ગોવા ત્રિપુરા સિક્કિમ ઉત્તરાખંડ ગોવા ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) HTT-40 શું છે ? સ્વદેશી Covid-19 વેક્સિન સ્વદેશી બેઝિક ટ્રેઈનિંગ એરક્રાફટ સ્વદેશી રોકેટ એન્જિન સ્વદેશી સર્વાઈકલ કેન્સરની દવા સ્વદેશી Covid-19 વેક્સિન સ્વદેશી બેઝિક ટ્રેઈનિંગ એરક્રાફટ સ્વદેશી રોકેટ એન્જિન સ્વદેશી સર્વાઈકલ કેન્સરની દવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં જારી ગ્લોબલ પેન્શન ઈન્ડેક્સ 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? 31મો 33મો 41મો 44મો 31મો 33મો 41મો 44મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP