કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક (SDSN) દ્વારા જારી સતત વિકાસ રિપોર્ટ 2021 (SDR 2021) માં ભારતનું સ્થાન ___ છે. 119 117 120 135 119 117 120 135 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું અભિયાન 'રાબતા મુહીમ' કયા રાજ્યમાં લાગુ કરવામાં આવી રહ્યું છે ? અરુણાચલ પ્રદેશ પંજાબ મેઘાલય રાજસ્થાન અરુણાચલ પ્રદેશ પંજાબ મેઘાલય રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને 'I-Familia' નામક ડેટાબેઝ લોન્ચ કર્યો ? INTERPOL UNDP UNICEF વર્લ્ડ બેંક INTERPOL UNDP UNICEF વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) આંતરરાષ્ટ્રીય એલ્બિનિઝમ જાગરૂકતા દિવસ ક્યારે મનાવાય છે ? 13 જૂન 15 જૂન 12 જૂન 14 જૂન 13 જૂન 15 જૂન 12 જૂન 14 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા મંત્રાલયે દેશમાં વિવિધ ભાગોમાં 5 દિવ્યાંગ ખેલ કેન્દ્ર સ્થાપિત કરવાની ઘોષણા કરી ? લઘુમતી બાબતોના મંત્રાલય ગૃહ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય લઘુમતી બાબતોના મંત્રાલય ગૃહ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં વર્લ્ડ બેંકના શૈક્ષણિક સલાહકાર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રણજીતસિંહ ડીસાલે આનંદકુમાર વાગેશ્વરી દેસવાલ બાબર અલી રણજીતસિંહ ડીસાલે આનંદકુમાર વાગેશ્વરી દેસવાલ બાબર અલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP