Gujarat Police Constable Practice MCQ Part - 3 અન્વેષણ (Investigation) અંગે ક્યું વિધાન ખોટું છે ? અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે. અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે. અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે. અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સી.આર.પી.સી. કલમ – 438 હેઠળ આગોતરા જામીન આપવાની સત્તા કોને છે ? સેશન્સ કોર્ટ હાઈકોર્ટ તથા સેસન્સ કોર્ટ મેજીસ્ટ્રેટ કોર્ટ હાઈકોર્ટ સેશન્સ કોર્ટ હાઈકોર્ટ તથા સેસન્સ કોર્ટ મેજીસ્ટ્રેટ કોર્ટ હાઈકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 "ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ના મળે ત્યાં સુધી માથા પર પાઘડી નહીં પહેરું ’’ – આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? અખો હેમચંદ્રાચાર્ય ભક્ત કવિ દયારામ મહાકવિ પ્રેમાનંદ અખો હેમચંદ્રાચાર્ય ભક્ત કવિ દયારામ મહાકવિ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ વર્ષ 2018ના ભૌતિક શાસ્ત્ર (Physics)ના નોબેલ પુરસ્કાર વિજેતાઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ? શ્રીમતી ડોના સ્ટ્રિકલેન્ડ (કેનેડા) શ્રી આર્થર એશ્મિન (અમેરિકા) શ્રી ગેરાર્ડ મોરો (ફ્રાન્સ) શ્રી જેમ્સ પી. એલિસન (અમેરિકા) શ્રીમતી ડોના સ્ટ્રિકલેન્ડ (કેનેડા) શ્રી આર્થર એશ્મિન (અમેરિકા) શ્રી ગેરાર્ડ મોરો (ફ્રાન્સ) શ્રી જેમ્સ પી. એલિસન (અમેરિકા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં લૉન્ચ કરવામાં આવેલ 'લેસર કમ્યુનિકેશન્સ રિલે ડેમોન્સ્ટ્રેશન’ (LCRD) કઈ સ્પેસ એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે ? NASA (નાસા) SPACEX (સ્પેસએક્સ) ISRO (ઈસરો) ESA (ઈ.એસ.એ) NASA (નાસા) SPACEX (સ્પેસએક્સ) ISRO (ઈસરો) ESA (ઈ.એસ.એ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP