કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં આયોજિત 7મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા ક્યા દેશે કરી હતી ? દક્ષિણ આફ્રિકા ભારત ચીન બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા ભારત ચીન બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં BRICS ગ્રીન હાઈડ્રોજન સમિટની મેજબાની ભારતની કઈ સંસ્થાએ કરી હતી ? DRDO IOC ONGC NTPC DRDO IOC ONGC NTPC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં પદ્મશ્રી વિજેતા વનરાજ ભાટિયાનું મુંબઈમાં નિધન થયું. તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? ચિત્રકલા નાટ્યકાર અભિનય સંગીત ચિત્રકલા નાટ્યકાર અભિનય સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સત્ય વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ બંને WHOએ કોરોના વાઈરસના B.1.617.2 વેરિયેન્ટને વેરિયેન્ટ ઓફ ડેલ્ટા નામ આપ્યું. આપેલ પૈકી એક પણ નહીં WHOએ કોરોના વાઈરસના B.1.617.1 વેરિયેન્ટને વેરિયેન્ટ ઓફ કપ્પા નામ આપ્યું. આપેલ બંને WHOએ કોરોના વાઈરસના B.1.617.2 વેરિયેન્ટને વેરિયેન્ટ ઓફ ડેલ્ટા નામ આપ્યું. આપેલ પૈકી એક પણ નહીં WHOએ કોરોના વાઈરસના B.1.617.1 વેરિયેન્ટને વેરિયેન્ટ ઓફ કપ્પા નામ આપ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે COVID-19 મહામારી દરમિયાન જે બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે તેની દેખરેખ રાખવા માટે મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના શરૂ કરી છે? ગુજરાત દિલ્હી ઉત્તરાખંડ રાજસ્થાન ગુજરાત દિલ્હી ઉત્તરાખંડ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP