કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વીમા (સુધારા) વિધેયક, 2021 અંતર્ગત વીમા ક્ષેત્રમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)ની નવી મર્યાદા શું નક્કી કરવામાં આવી છે ? 49% 100% 74% 26% 49% 100% 74% 26% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)માં BCCIના સત્તાવાર પ્રતિનિધિ તરીકે કોનું નામાંકન કરવામાં આવ્યું ? રાજીવ શુક્લા સૌરવ ગાંગુલી જય શાહ રવિ શાસ્ત્રી રાજીવ શુક્લા સૌરવ ગાંગુલી જય શાહ રવિ શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્ય મહિલાઓ માટેની કલ્યાણકારી યોજના ગૃહ લક્ષ્મી યોજના શરૂ કરી ? કર્ણાટક કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ નેધરલેન્ડના વડાપ્રધાન કોણ છે ? એન્જેલા મર્કેલ માર્ક રુટ જસ્ટિન ટુડ્રો ઈમેન્યુએલ મેક્રોન એન્જેલા મર્કેલ માર્ક રુટ જસ્ટિન ટુડ્રો ઈમેન્યુએલ મેક્રોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં આંધ્ર પ્રદેશના ક્યા શહેરમાં સાઈ હિરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? વિજયવાડા તિરુપતિ પુટ્ટાપાર્થી વિશાખાપટ્ટનમ વિજયવાડા તિરુપતિ પુટ્ટાપાર્થી વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP