Talati Practice MCQ Part - 2 એક રાશી પર 10 વર્ષના સામાન્ય વ્યાજ 3130 રૂા. છે. જો 5 વર્ષ પછી મૂળધનના 5 ગણા થઈ જાય છે. તો 10 વર્ષ પછી કુલ કેટલા રૂપીયા વ્યાજ મળશે ? 6260 7825 15650 9390 6260 7825 15650 9390 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ગાંધાર તેલ ક્ષેત્ર કયા જિલ્લામાં આવેલ છે ? સુરત ડાંગ વલસાડ ભરૂચ સુરત ડાંગ વલસાડ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 બૌધી સત્વ પદ્મ પાણીનું ચિત્ર કઈ ગુફામાં આવેલ છે ? અજંતા ગુફા ઉદયગિરિ ગુફા ઈલોરા ગુફા બાઘ ગુફા અજંતા ગુફા ઉદયગિરિ ગુફા ઈલોરા ગુફા બાઘ ગુફા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને રાણી એલિઝાબેથે કેટલા વર્ષ માટે પૂર્વના દેશો સાથે વ્યાપારની છૂટ આપી હતી ? 10 વર્ષ અનંતકાળ સુધી 15 વર્ષ 100 વર્ષ 10 વર્ષ અનંતકાળ સુધી 15 વર્ષ 100 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે ? ક્લોરોફલોરો કાર્બન સલ્ફર આયન મેગ્નેશિયમ આયન ક્લોરાઈડ આયન ક્લોરોફલોરો કાર્બન સલ્ફર આયન મેગ્નેશિયમ આયન ક્લોરાઈડ આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP