Talati Practice MCQ Part - 1
બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને રાણી એલિઝાબેથે કેટલા વર્ષ માટે પૂર્વના દેશો સાથે વ્યાપારની છૂટ આપી હતી ?

10 વર્ષ
100 વર્ષ
અનંતકાળ સુધી
15 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘નિર્ઝણી’ કોની કૃતિ છે ?

સુરેશ દલાલ
બોટાદકર
મનુભાઈ પંચોળી
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP