કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) રિચાર્ડ બ્રેન્સનની માલિકીની અવકાશ સંશોધન કંપની વર્જિન ગેલેસ્ટિકનું વડુમથક ક્યા આવેલું છે ? મોજાવે, કેલિફોર્નિયા કેન્ટ, વોશિંગ્ટન હ્યુસ્ટન, ટેક્સાસ લંડન, બ્રિટન મોજાવે, કેલિફોર્નિયા કેન્ટ, વોશિંગ્ટન હ્યુસ્ટન, ટેક્સાસ લંડન, બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) NEOWISE કઈ સંસ્થાનું ટેલિસ્કોપ છે ? ROSCOSMOS NASA JAXA SpaceX ROSCOSMOS NASA JAXA SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં બ્રિટને નીરવ મોદીના પ્રત્યાર્પણની મંજૂરી આપી છે. ભારત અને બ્રિટન વચ્ચે પ્રત્યાર્પણ સંધિ કયા વર્ષે અસ્તિત્વમાં આવી હતી ? વર્ષ 1972 વર્ષ 2003 વર્ષ 1992 વર્ષ 1998 વર્ષ 1972 વર્ષ 2003 વર્ષ 1992 વર્ષ 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વર્ષ 2020નું વ્યાસ સન્માન કોને એનાયત કરાયું ? મમતા કાલિયા શરદ પગારે નાસિરા શર્મા સુરિન્દર વર્મા મમતા કાલિયા શરદ પગારે નાસિરા શર્મા સુરિન્દર વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે 'સહી દિશા' અભિયાન લૉન્ચ કર્યું છે ? UNDP વર્લ્ડ બેંક NDB ADB UNDP વર્લ્ડ બેંક NDB ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP