કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
કઈ સંસ્થાના ગેલેક્સી સ્પેસ સોલ્યુશન્સ પ્રા.લિ. સ્ટાર્ટઅપ દ્વારા વિશ્વનું પ્રથમ મલ્ટિ સેન્સર અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ ‘દૃષ્ટિ’ લૉન્ચ કરાશે ?

IIT ખડગપુર
IISc બેંગલુરુ
IIT મદ્રાસ
IIT મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં તાતા ગ્રૂપના ચેરમેન એન. ચંદ્રશેખરને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન શેવેલિયર ડે લા લીજન ડી'હોનુરથી સન્માનિત કરાયા ?

ઈંગ્લેન્ડ
ફ્રાન્સ
ઑસ્ટ્રેલિયા
સ્પેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ક્યા ભારતીય મહિલા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો ?

નિખત જરીન
એક પણ નહીં
આપેલ બંને
લવલીના બોરગેહેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP