શ્રેણી 0, 6, 24, 60, 120, 210, ___ 290 504 240 336 290 504 240 336 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1³ - 1 = 0 2³ - 2 = 6 3³ - 3 = 24 4³ - 4 = 60 5³ - 5 = 120 6³ - 6 = 210 7³ - 7 = 336
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી જુદી પડતી સંખ્યા કઈ ? 1315 2518 2709 8314 1315 2518 2709 8314 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) નળ A એક ટાંકી 20 મીનીટમાં ભરે છે. નળ B 30 મીનીટમાં ભરે છે. નળ-A ચાલુ કર્યા બાદ 10 મીનીટ પછી નળ B ખોલવામાં આવે છે. ટાંકી ભરતા કુલ ___ મીનીટ લાગે. 20 12 16 30 20 12 16 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) A એક કામ 12 દિવસમાં પુરુ કરે અને B તેજ કામ 15 દિવસમાં પૂરું કરે છે. 4 દિવસ કામ કર્યા બાદ A કામ છોડી દે છે. બાકીનું કામ એકલો B પૂરું કરે છે. Aને મહેનતાણા પેટે 1,500 રૂ. મળ્યા હોય તો B ને કેટલું મહેનતાણું મળે ? 3,000 રૂ. 1,500 રૂ. 2,500 રૂ. 2,000 રૂ. 3,000 રૂ. 1,500 રૂ. 2,500 રૂ. 2,000 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક વ્યક્તિ 3,60,000 રૂપિયાની કિંમતનું મકાન દલાલ મા૨ફતે વેચે છે. વેચનારે દલાલને 2% દલાલી આપવાની હોય, તો વેચના૨ને કેટલા રૂપિયા ઉપજે ? 3,67,200 રૂપિયા 3,53,800 રૂપિયા 3,52,800 રૂપિયા 3,59,280 રૂપિયા 3,67,200 રૂપિયા 3,53,800 રૂપિયા 3,52,800 રૂપિયા 3,59,280 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP