કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ક્યા દેશે અંતરિક્ષમાં ફસાયેલા યાત્રીઓને પાછા લાવવા માટે સોયુઝ સ્પેસ યાન લૉન્ચ કર્યું ?

ચીન
રશિયા
ફ્રાન્સ
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ?

તાજેતરમાં RBIએ વૈશ્વિક હેકાથોન HARBINGER-2023ની ઘોષણા કરી છે.
આપેલ બંને
એક પણ નહીં
HARBINGER-2023ની થીમ Inclusive Digital Services છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP