નફો અને ખોટ (Profit and Loss) એક ટી.વી. પર 10 ટકા, 20 ટકા અને 40 ટકા એમ ત્રણ વાર વળતર આપવામાં આવે છે, તો વસ્તુની કિંમતના કેટલા ટકા વળતર આપવામાં આવ્યું હશે ? 78.28 ટકા 70 ટકા 60 ટકા 56.8 ટકા 78.28 ટકા 70 ટકા 60 ટકા 56.8 ટકા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે મૂળ કિંમત = 100 રૂ. વળતર બાદ કિંમત = 100 × (90/100) × (80/100) × (60/100) = 43.2 રૂ. કુલ વળતર = 100 - 43.2 = 56.8 %
Talati Practice MCQ Part - 5 "કુટુંબપોથી”ની પદ્ધતિ કયા મુખ્યમંત્રીના સમયમાં દાખલ કરવામાં આવી ? ઘનશ્યામભાઈ ઓઝા ચિમનભાઈ પટેલ અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી ઘનશ્યામભાઈ ઓઝા ચિમનભાઈ પટેલ અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) સોનાલી એક ટેબલ ધવલને 15% નફાથી વેચે છે. ધવલ એ જ ટેબલ પિંકીને 10% નફાથી વેચે છે. જો પિંકી આ ટેબલ માટે રૂા.759 ચૂકવે તો, સોનાલીને આ ટેબલ કેટલા રૂપિયામાં પડ્યું હશે ? 700 600 740 650 700 600 740 650 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP X × 115/100 × 110/100 = 759 X = (759×100×100)/ (115×110) = 600રૂ.
Talati Practice MCQ Part - 4 સમાનાર્થી શબ્દ આપો :– બકારી લાલચ ઊંટને રાખવાની જગ્યા ગરીબી ઊલટીનો ઊબકો લાલચ ઊંટને રાખવાની જગ્યા ગરીબી ઊલટીનો ઊબકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 Turn into Indirect Speech : Bina said, "Mr.Shah is teaching english" Bina said that Mr.Shah was teaching english Bina said that Mr.Shah is being teach english Bina told that Mr.Shah was taught english Bina told that Mr.Shah is taught english Bina said that Mr.Shah was teaching english Bina said that Mr.Shah is being teach english Bina told that Mr.Shah was taught english Bina told that Mr.Shah is taught english ANSWER DOWNLOAD GUJARATI MCQ APP