મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી માનતા કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીના સંસ્કૃતના શિક્ષકનું નામ જણાવો. આચાર્ય કૃષ્ણપ્રિયજી કૃષ્ણાશંકર માસ્તર શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય કૃષ્ણાનંદ સ્વામી આચાર્ય કૃષ્ણપ્રિયજી કૃષ્ણાશંકર માસ્તર શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય કૃષ્ણાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોક્લવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ વખત કોણે આપી ? માવજી દવે કેવળરામ ત્રિપાઠી કૃષ્ણશંકર શાસ્ત્રી મથુરદાસ જાની માવજી દવે કેવળરામ ત્રિપાઠી કૃષ્ણશંકર શાસ્ત્રી મથુરદાસ જાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) જીવંત સંસર્ગથી ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યકિતનું નામ જણાવો. જગજીવનભાઈ મુકતાનંદજી રાયચંદભાઈ રેવાશંકર જગજીવનભાઈ મુકતાનંદજી રાયચંદભાઈ રેવાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી અભ્યાસ માટે સૌ પ્રથમ વખત વિલાયત જવા કયારે રવાના થયા ? 1880 1888 1879 1892 1880 1888 1879 1892 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અન્નાહાર અને તેની મર્યાદાઓ માટેના ગાંધીજી અત્યંત આગ્રહી હતા. દૂધ વિશેના દોષાની જાણકારી મેળવી તેમણે કયા વર્ષથી દૂધનો ત્યાગ કર્યો ? 1912 1921 1917 1908 1912 1921 1917 1908 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP