ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણમાં રાણકીવાવ કોણે બંધાવી હતી ? રાણી ઉદયમતી નાયિકા દેવી મીનળ દેવી રાણી રૂપમતી રાણી ઉદયમતી નાયિકા દેવી મીનળ દેવી રાણી રૂપમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત આવ્યા બાદ ગાંધીજીએ ભારતમાં આશ્રમ ખોલવાનો વિચાર કર્યો. આ સમયે "તમારે આશ્રમને સારૂ દ્રવ્ય મારી પાસેથી જ લેવાનું છે" એમ ભારપૂર્વક કોણે કહ્યું ? મોતીલાલ ગાંધી શેઠ શ્રી સારાભાઈ ગોખલે જીવણલાલ બારિસ્ટર મોતીલાલ ગાંધી શેઠ શ્રી સારાભાઈ ગોખલે જીવણલાલ બારિસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન 'કીર્તિ મંદિર' કોણે બંધાવ્યું હતું ? શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ નાનજીભાઈ કાલિદાસ મહેતા શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ મોરારજી ખીલજી શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ નાનજીભાઈ કાલિદાસ મહેતા શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ મોરારજી ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સત્યાગ્રહના આંદોલન સમયે ગાંધીજીને પોતાની કઇ બાબત 'પહાડ જેવી ભૂલ' હોવાનું જણાયું હતું ? હિંસા આચરતા સત્યાગ્રહીઓ માટે આંખ આડા કાન કરવા રોલેટ એકટ સામે સત્યાગ્રહીઓને સામુહિક રીતે જોડવા અજાણે સરકારી પુરાવાનો નાશ કરવા લોકોને પ્રેરવા કાયદાનો સવિનય ભંગ લોકોને નોંતરવા હિંસા આચરતા સત્યાગ્રહીઓ માટે આંખ આડા કાન કરવા રોલેટ એકટ સામે સત્યાગ્રહીઓને સામુહિક રીતે જોડવા અજાણે સરકારી પુરાવાનો નાશ કરવા લોકોને પ્રેરવા કાયદાનો સવિનય ભંગ લોકોને નોંતરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ? મહાદેવ દેસાઈ નરહરિ પરીખ વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ મહાદેવ દેસાઈ નરહરિ પરીખ વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP