મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) બારીસ્ટર તરીકેનું નસીબ અજમાવવા ગાંધીજી કયા વર્ષમાં દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા ? 1895 1894 1893 1897 1895 1894 1893 1897 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1920 માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા ? ઈન્દુલાલ યાજ્ઞિક શંકરલાલ બેંકર અનસુયાબેન નરહરિ પરીખ ઈન્દુલાલ યાજ્ઞિક શંકરલાલ બેંકર અનસુયાબેન નરહરિ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1920 માં ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ? બેરીસ્ટર જીવણલાલ દેસાઈ ડાહ્યાભાઈ મહેતા શેઠ અંબાલાલ સારાભાઈ સર ચીનુભાઈ બેરોનેટ બેરીસ્ટર જીવણલાલ દેસાઈ ડાહ્યાભાઈ મહેતા શેઠ અંબાલાલ સારાભાઈ સર ચીનુભાઈ બેરોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કાપડ ઉદ્યોગ ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ માટે ગાંધીજીએ કઈ સંસ્થાની રચના માટે પ્રોત્સાહન આપ્યું હતું ? મજૂર મંડળ કામદાર સંઘ મજૂર વિકાસ સંઘ મજૂર મહાજન સંઘ મજૂર મંડળ કામદાર સંઘ મજૂર વિકાસ સંઘ મજૂર મહાજન સંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) આપણાં દેશમાં પ્રવાસી ભારતીય દિવસ કયા કારણસર ઉજવવામાં આવે છે ? મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન આફ્રીકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત મહાત્મા ગાંધીના સ્વદેશાગમન મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન આફ્રીકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત મહાત્મા ગાંધીના સ્વદેશાગમન મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP