જાહેર વહીવટ (Public Administration) ગુજરાતમાં ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેકટ કયારે શરૂ કરાયો ? 2001-02 2004-05 2008-09 2007-08 2001-02 2004-05 2008-09 2007-08 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નોકરશાહી માટે વપરાતો શબ્દ બ્યુરોક્રેસી (Bureaucracy) શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે ? કોરીયન ફ્રેન્ચ સ્વીડીશ પર્સીયન કોરીયન ફ્રેન્ચ સ્વીડીશ પર્સીયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે ? વહીવટી સામાજિક કાયદાકીય રાજકીય વહીવટી સામાજિક કાયદાકીય રાજકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? લ્યુથર ગ્યુલિક હૈમિલ્ટન પ્રો. વુડ્રો વિલ્સન હેનરી ફેયોગ લ્યુથર ગ્યુલિક હૈમિલ્ટન પ્રો. વુડ્રો વિલ્સન હેનરી ફેયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના સંદર્ભમાં સંગઠનના સિદ્ધાંતો પૈકીના આદેશની એકતા માટે નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે ? દરેક અધિકારી/વ્યકિત નીચે ફકત એક જ વ્યકિત દરેક વ્યકિત માટે એક બોસ દરેક વ્યકિત માટે એક આદેશ કોઈપણ કર્મચારી એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી આદેશો મળવા જોઈએ નહી. દરેક અધિકારી/વ્યકિત નીચે ફકત એક જ વ્યકિત દરેક વ્યકિત માટે એક બોસ દરેક વ્યકિત માટે એક આદેશ કોઈપણ કર્મચારી એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી આદેશો મળવા જોઈએ નહી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP