જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના વિવિધ એકમોમાં નીચેના પૈકી શેનો સમાવેશ થતો નથી ? લાઈન એકમો ખાનગી લિમિટેડ કંપનીઓ સચિવાત્મક (સ્ટાફ) એકમો સહાયક એકમો લાઈન એકમો ખાનગી લિમિટેડ કંપનીઓ સચિવાત્મક (સ્ટાફ) એકમો સહાયક એકમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટમાં જનસંપર્ક સાધવા માટે ગુજરાત સરકારે અપનાવેલ નવીન માધ્યમો અંગે નીચેના પૈકી કયો વિકલ્પ વધુ યોગ્ય છે ? આપેલ તમામ શાળા પ્રવેશોત્સવ ગુણોત્સવ કન્યા કેળવણી અભિયાન આપેલ તમામ શાળા પ્રવેશોત્સવ ગુણોત્સવ કન્યા કેળવણી અભિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટમાં 'સત્તાનું પ્રતિનિધાન' (Delegation of Power) અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત નથી ? પ્રતિનિધાન એ વહીવટી પ્રક્રિયા છે, કાનૂની નથી પ્રતિનિધાન અનુસાર થયેલા કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાનો ઉપરી અધિકારીનો હકક અબાધિત રહે છે. સત્તાના પ્રતિનિધાનથી, સત્તાનો દુરૂપયોગ થતો નથી. સત્તાનું પ્રતિનિધાન કરનાર અધિકારી, અંતિમ રીતે જવાબદારીમાંથી મુકત થઈ શકતો નથી. પ્રતિનિધાન એ વહીવટી પ્રક્રિયા છે, કાનૂની નથી પ્રતિનિધાન અનુસાર થયેલા કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાનો ઉપરી અધિકારીનો હકક અબાધિત રહે છે. સત્તાના પ્રતિનિધાનથી, સત્તાનો દુરૂપયોગ થતો નથી. સત્તાનું પ્રતિનિધાન કરનાર અધિકારી, અંતિમ રીતે જવાબદારીમાંથી મુકત થઈ શકતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટના પાયાના સાધન : સંદેશાવ્યવહાર કે સંચાર (Communication) સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સંકુચિત/અયોગ્ય છે ? તે વહીવટી સંગઠનની રક્તવાહિની છે. સંદેશાવ્યવહારમાં ઈચ્છાનો અભાવ જોવા મળે છે તે માહિતી કે સંદેશાની આપ-લે કરતા વ્યાપક છે તે સંચાલનનું હૃદય છે તે વહીવટી સંગઠનની રક્તવાહિની છે. સંદેશાવ્યવહારમાં ઈચ્છાનો અભાવ જોવા મળે છે તે માહિતી કે સંદેશાની આપ-લે કરતા વ્યાપક છે તે સંચાલનનું હૃદય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટમાં E-Governance (ઈલેક્ટ્રોનિક શાસન) અપનાવવાથી કયા ફાયદા થયેલ છે ? આપેલ તમામ માહિતીની ત્વરિત આપ-લે ભ્રષ્ટાચારમાં ઘટાડો ઝડપી કાર્ય-નિકાલ અને કાર્ય સરળીકરણ આપેલ તમામ માહિતીની ત્વરિત આપ-લે ભ્રષ્ટાચારમાં ઘટાડો ઝડપી કાર્ય-નિકાલ અને કાર્ય સરળીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP