જાહેર વહીવટ (Public Administration) ખાનગી વહીવટ જાહેર વહીવટથી કઈ રીતે અલગ તારવી શકાય ? પ્રક્રિયા ઇજારાશાહી કાર્યક્ષમતા સંગઠન પ્રક્રિયા ઇજારાશાહી કાર્યક્ષમતા સંગઠન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિક માટે અલગ કાયદો હોય તેવા શાસનને શું કહી શકાય ? કાયદાના શાસનની પદ્ધતિ વહીવટી કાયદાની પદ્ધતિ નોકરશાહી શાસન ઈજારાશાહી શાસન કાયદાના શાસનની પદ્ધતિ વહીવટી કાયદાની પદ્ધતિ નોકરશાહી શાસન ઈજારાશાહી શાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટમાં સુશાસન (Good Governance) માટે નીચેના પૈકી કયો વિકલ્પ સુયોગ્ય છે ? સુશાસનમાં સરકાર, 'મા–બાપ' નથી, પરંતુ મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે. આપેલ તમામ સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે. તેમાં લોકભાગીદારી આવકાર્ય છે. સુશાસનમાં સરકાર, 'મા–બાપ' નથી, પરંતુ મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે. આપેલ તમામ સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે. તેમાં લોકભાગીદારી આવકાર્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટમાં શાને કારણે જડતા આવે છે ? નફાનો આધાર અને પારદર્શિતા કાયદાકીય જોગવાઈઓ કલ્યાણનો ખ્યાલ અને ઉત્તરદાયિત્વ કર્મચારીઓનું વર્તન નફાનો આધાર અને પારદર્શિતા કાયદાકીય જોગવાઈઓ કલ્યાણનો ખ્યાલ અને ઉત્તરદાયિત્વ કર્મચારીઓનું વર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગુજરાત સરકારે નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે ? નિર્મલ ગ્રામ સ્વાગત ઈ-ગ્રામ આપેલ પૈકી એક પણ નહીં નિર્મલ ગ્રામ સ્વાગત ઈ-ગ્રામ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP