ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ક્યા ગૃહમાં તેના સભ્ય ચેરમેન હોતા નથી ? રાજ્યસભા વિધાનસભા વિધાન પરિષદ લોકસભા રાજ્યસભા વિધાનસભા વિધાન પરિષદ લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વસતી (Population) ક્યા દાયકા દરમિયાન ભારતમાં નકારાત્મક વસતી વૃદ્ધિ જોવા મળી હતી ? 1901-11 1911-21 1951-61 1931-41 1901-11 1911-21 1951-61 1931-41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ ક્યા નામે ઓળખાય છે ? ગઢવાલ ખાખરીયા ટપ્પાં ચરોતર કાનમ ગઢવાલ ખાખરીયા ટપ્પાં ચરોતર કાનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં જોવા મળે છે ? પશ્ર્ચિમ પૂર્વ ઉત્તર દક્ષિણ પશ્ર્ચિમ પૂર્વ ઉત્તર દક્ષિણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ મહિલા સ્નાતક કાર્દબિની ગાંગુલીએ કઈ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી ? મુંબઈ યુનિવર્સિટી કલકતા મેડિકલ યુનિવર્સિટી મદ્રાસ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી મુંબઈ યુનિવર્સિટી કલકતા મેડિકલ યુનિવર્સિટી મદ્રાસ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP