ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ? અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સ્થાનીય સરકારની સંસ્થાને નાણાંકીય રીતે સ્વાયત બનાવવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો ? લોર્ડ કર્ઝન લોર્ડ મેયો લોર્ડ જોટકાફે લોર્ડ મેકોલ લોર્ડ કર્ઝન લોર્ડ મેયો લોર્ડ જોટકાફે લોર્ડ મેકોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ અન્વયે રાષ્ટ્રપતિ, નાણાંપંચે કરેલી ભલામણોને સંસદમાં પ્રસ્તુત કરે છે ? 281 279 283 280 281 279 283 280 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના જોડકાં જોડો. અ. a. સમાનતાનો અધિકારb. નિઃશુલ્ક કાનુની સહાય c. મૌલિક કર્તવ્ય d. અશકત વર્ગોનું કલ્યાણ બ. 1. આર્ટીકલ 51(A)2. આર્ટીકલ 46 3. આર્ટીકલ 14 4. આર્ટીકલ 39 (A) 3, 4, 2, 1 3, 4, 1, 2 4, 1, 3, 2 1, 4, 2, 3 3, 4, 2, 1 3, 4, 1, 2 4, 1, 3, 2 1, 4, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણીપંચની રચના થયેલ છે ? કલમ – 322 કલમ – 324 કલમ – 326 કલમ – 320 કલમ – 322 કલમ – 324 કલમ – 326 કલમ – 320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP