ભારતનું બંધારણ (Constitution Of India) સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઇએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" – એવું કોણે કહ્યું છે ? જવાહરલાલ નેહરૂ સરદાર પટેલ જગજીવનરામ બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરૂ સરદાર પટેલ જગજીવનરામ બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. રાજ્યસભા વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં લોકસભા રાજ્યસભા વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેહાંતદંડની સજા માફ કરવાની સત્તા ફકત ___ ને હોય છે. સુપ્રિમ કોર્ટના જજને પ્રધાનમંત્રી આપેલ તમામ રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના જજને પ્રધાનમંત્રી આપેલ તમામ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં એટર્ની જનરલની નિમણૂક માટે શું હોવું જરૂરી છે ? 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ 10 વર્ષનો જિલ્લાઅદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઈએ 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ 10 વર્ષનો જિલ્લાઅદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ? વિધાનસભાના અધ્યક્ષ રાજયપાલ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ રાજયપાલ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP