ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં કયા હોદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ? નાયબ મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી રાજ્યપાલ નાયબ મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? એસ. ચેનનારેડ્ડી એન. ગોપાલસ્વામી આયંગર ટી. એન. સત્યપંથી આર. કે. સુબ્રમણ્યમ એસ. ચેનનારેડ્ડી એન. ગોપાલસ્વામી આયંગર ટી. એન. સત્યપંથી આર. કે. સુબ્રમણ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોક અદાલત એ શું દર્શાવે છે ? ન્યાયાલયની બહાર પતાવટ પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય સંક્ષિપ્ત વિચારણા માટે ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે ન્યાયાલયની બહાર પતાવટ પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય સંક્ષિપ્ત વિચારણા માટે ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે પૈકી સંવિધાનના કયા આર્ટીકલ પ્રમાણે બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણની જોગવાઇ છે ? 47 46 48 45 47 46 48 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? રાષ્ટ્રપતિના આદેશ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર નાણાપંચની ભલામણ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર નાણાપંચની ભલામણ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP