ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? ટી. એન. સત્યપંથી આર. કે. સુબ્રમણ્યમ એસ. ચેનનારેડ્ડી એન. ગોપાલસ્વામી આયંગર ટી. એન. સત્યપંથી આર. કે. સુબ્રમણ્યમ એસ. ચેનનારેડ્ડી એન. ગોપાલસ્વામી આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ એવી સત્તા આપવામાં આવી છે કે જે પ્રદેશમાં આદિવાસી લોકોની વસ્તી સારા પ્રમાણમાં હોય તેને અનુસૂચિ અન્વયે અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરી શકે છે ? 245 243 246 244 245 243 246 244 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયું એક કથન સાચું નથી ? ભારતના રાષ્ટ્રીય ધ્વજના પ્રાથમિક રૂપને બંધારણ સભાએ 22 જુલાઈ, 1947 એ અપનાવેલ હતો. રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' ની રચના બંકિમચંદ્ર ચેટર્જી મૂળ બંગાળી ભાષામાં કરી હતી. આપેલ તમામ શક સંવતના આધાર પર રાષ્ટ્રીય પંચાગમાં 1 ચૈત્ર સામાન્યતઃ 22 માર્ચે અને અધિક વર્ષમાં 21 ના રોજ આવે છે. ભારતના રાષ્ટ્રીય ધ્વજના પ્રાથમિક રૂપને બંધારણ સભાએ 22 જુલાઈ, 1947 એ અપનાવેલ હતો. રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' ની રચના બંકિમચંદ્ર ચેટર્જી મૂળ બંગાળી ભાષામાં કરી હતી. આપેલ તમામ શક સંવતના આધાર પર રાષ્ટ્રીય પંચાગમાં 1 ચૈત્ર સામાન્યતઃ 22 માર્ચે અને અધિક વર્ષમાં 21 ના રોજ આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે ? ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ભારતના એડવોકેટ જનરલ ભારતના સોલિસિટર જનરલ ભારતના એટર્ની જનરલ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ભારતના એડવોકેટ જનરલ ભારતના સોલિસિટર જનરલ ભારતના એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદાની રૂએ... રાજ્યસભાના અધ્યક્ષ બને છે. લોકસભાના અધ્યક્ષ બને છે. બન્નેના અધ્યક્ષ બની શકે છે. આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભાના અધ્યક્ષ બને છે. લોકસભાના અધ્યક્ષ બને છે. બન્નેના અધ્યક્ષ બની શકે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એક જ વ્યકિત એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઇ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી ? 5 મો સુધારો 9 મો સુધારો 7 મો સુધારો 3 જો સુધારો 5 મો સુધારો 9 મો સુધારો 7 મો સુધારો 3 જો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP