સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં જોવા મળે છે ? દક્ષિણ પૂર્વ પશ્ર્ચિમ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ર્ચિમ ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કુત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે ? સિલ્વર આયોડાઈડ કેલ્શિયમ આયોડાઈડ સોડિયમ ઓક્સાઈડ સોડિયમ આયોડાઇડ સિલ્વર આયોડાઈડ કેલ્શિયમ આયોડાઈડ સોડિયમ ઓક્સાઈડ સોડિયમ આયોડાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'જીરન્ટોલોજી' શું છે ? બાલ્યાવસ્થાનું વિજ્ઞાન વૃદ્ધાવસ્થાની સંભાળ વૃદ્ધાવસ્થાનો રોગ વૃદ્ધાવસ્થાનું વિજ્ઞાન બાલ્યાવસ્થાનું વિજ્ઞાન વૃદ્ધાવસ્થાની સંભાળ વૃદ્ધાવસ્થાનો રોગ વૃદ્ધાવસ્થાનું વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે ? લંબમજ્જા અનુમસ્તિષ્ક સેતુ બ્રહદમસ્તિષ્ક લંબમજ્જા અનુમસ્તિષ્ક સેતુ બ્રહદમસ્તિષ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુર્થ અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર કેટલું છે ? 150 × 10⁶ કિ.મી. 70 × 10⁵ કિ.મી. 100 × 10⁵ કિ.મી. 110 × 10⁶ કિ.મી. 150 × 10⁶ કિ.મી. 70 × 10⁵ કિ.મી. 100 × 10⁵ કિ.મી. 110 × 10⁶ કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એમોનિયાની બનાવટમાં કયો ઉદી્પક વપરાય છે ? FeO Fe2O3 Fe Fe3O4 FeO Fe2O3 Fe Fe3O4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP