ભારતની ભૂગોળ (Geography of India) દ્વીપકલ્પ ભારતની નીચેના પૈકી કઈ નદી સૌથી મોટો તટપ્રદેશ વિસ્તાર (basin area) ધરાવે છે ? કાવેરી તાપી મહાનદી નર્મદા કાવેરી તાપી મહાનદી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે ? રાજયપાલ રાજય સરકાર કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ રાજયપાલ રાજય સરકાર કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણા પંચની નિમણૂક કોણ કરે છે ? વિધાનસભા રાજ્યપાલ આપેલ પૈકી એક પણ નહીં મુખ્યપ્રધાન વિધાનસભા રાજ્યપાલ આપેલ પૈકી એક પણ નહીં મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? મુખ્ય પ્રધાન મુખ્ય સચીવશ્રી સ્પીકર સંસદીય સચીવ મુખ્ય પ્રધાન મુખ્ય સચીવશ્રી સ્પીકર સંસદીય સચીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાના કોઇ સભ્યની કોઇ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે ? રાજ્યપાલ લોકસભાના સ્પીકર વિધાનસભાના સ્પીકર મુખ્યમંત્રી રાજ્યપાલ લોકસભાના સ્પીકર વિધાનસભાના સ્પીકર મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP