ભારતનું બંધારણ (Constitution Of India) સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે ? વડાપ્રધાનને સંસદને રાજ્યનો પોતાનો અધિકાર છે. રાષ્ટ્રપતિ વડાપ્રધાનને સંસદને રાજ્યનો પોતાનો અધિકાર છે. રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૌચર ઉપરનું દબાણ દૂર કરવાની સતા કોની છે ? જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત રાજ્ય સરકાર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચના સંદર્ભમાં રાજ્યપાલની જવાબદારી શું છે ? આપેલ તમામ નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે તેઓ જુએ છે. તેઓ રાજ્ય નાણાં પંચની નિમણુક કરે છે. આપેલ તમામ નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે તેઓ જુએ છે. તેઓ રાજ્ય નાણાં પંચની નિમણુક કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં સુધારા-વધારા કરવા માટેની કાર્યવાહી સંદર્ભે કયા અનુચ્છેદ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે ? 366 368 364 362 366 368 364 362 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ નીચેના પૈકીનું કયુ વિધાન યોગ્ય છે ? અદાલનનો આશરો લઇ શકાય નહીં. માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે. માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે. અદાલતનો આશરો લઈ શકાય છે. અદાલનનો આશરો લઇ શકાય નહીં. માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે. માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે. અદાલતનો આશરો લઈ શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP