કમ્પ્યુટર (Computer) પ્રિન્ટરના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? લેસર પ્રિન્ટર અન્ય પ્રિન્ટરની સરખામણીમાં ઝડપી અને મોંઘા હોય છે. ડોટમેટ્રિકસ પ્રિન્ટર સસ્તા અને ધીમા હોય છે. ઈકજેટ પ્રિન્ટર એ ડોટમેટ્રિકસ પ્રિન્ટર કરતાં ધીમાં અને મોંઘા હોય છે. પ્રિન્ટરનું આઉટપુટ સોફટ કોપી સ્વરૂપે હોય છે. લેસર પ્રિન્ટર અન્ય પ્રિન્ટરની સરખામણીમાં ઝડપી અને મોંઘા હોય છે. ડોટમેટ્રિકસ પ્રિન્ટર સસ્તા અને ધીમા હોય છે. ઈકજેટ પ્રિન્ટર એ ડોટમેટ્રિકસ પ્રિન્ટર કરતાં ધીમાં અને મોંઘા હોય છે. પ્રિન્ટરનું આઉટપુટ સોફટ કોપી સ્વરૂપે હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કમ્પ્યૂટરના સંદર્ભમાં '*' ચિહ્નને કયા નામે ઓળખવામાં આવે છે ? Asterick Astarisk Asterik Asterisk Asterick Astarisk Asterik Asterisk ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) MICR નું પૂરું નામ શું થાય ? Magnetic ink Control Reader Magnetic ink Character Reader Magnetic input Character Reader Magnetic input Chatrol Reader Magnetic ink Control Reader Magnetic ink Character Reader Magnetic input Character Reader Magnetic input Chatrol Reader ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નીચેનામાંથી કયું વિધાન/વિધાનો સત્ય છે ?(I) Cordless mice directly connected with computer.(II) Mechanical mice use laser rays for movement.(III) Scanner is used to print documents(IV) Trackball is a pointing device. I અને II II અને IV માત્ર IV II અને III I અને II II અને IV માત્ર IV II અને III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે ? આપેલ તમામ ગેસ લેઝર – એકસાઈમર લેસર તરીકે પણ ઓળખાય છે. સોલીડ સ્ટેટ લેઝર – તે CD અને DVD પ્લેયરોમાં વપરાતા લેસર જેવાં છે. સેમીકન્ટકટર લેઝર – તે લેસર પ્રીન્ટરો અને બારકોડ સ્કેનરોમાં વપરાય છે. આપેલ તમામ ગેસ લેઝર – એકસાઈમર લેસર તરીકે પણ ઓળખાય છે. સોલીડ સ્ટેટ લેઝર – તે CD અને DVD પ્લેયરોમાં વપરાતા લેસર જેવાં છે. સેમીકન્ટકટર લેઝર – તે લેસર પ્રીન્ટરો અને બારકોડ સ્કેનરોમાં વપરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP