GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) અમૃતાદેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે ? મૃદાવરણ પર્યાવરણ જીવાવરણ વન્યજીવો મૃદાવરણ પર્યાવરણ જીવાવરણ વન્યજીવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) એક માળી પાસે નિશ્ચિત સંખ્યામાં ગુલાબના ફૂલ છે. તેમાંથી તે દરેકમાં 9 ગુલાબ બાંધીને કેટલાક હાર બનાવે છે. જો તેણે 10 હાર ઓછા બનાવ્યા હોત, તો દરેકમાં 6 ગુલાબ વધુ બંધાત. તેણે કેટલા હાર બનાવ્યા હશે ? 15 22 20 25 15 22 20 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કચ્છ જિલ્લામાં આવેલ પાંધ્રો વિસ્તારમાંથી શું મળી આવે છે ? ડાયનાસોરના અવશેષો અશુદ્ધ લોખંડ લિગ્નાઈટ કોલસો જીપ્સમ ડાયનાસોરના અવશેષો અશુદ્ધ લોખંડ લિગ્નાઈટ કોલસો જીપ્સમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચે આપેલ શબ્દનાં વિરૂદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.ઊખર- છીછરૂ ફળદ્રુપ ઊંડુ પતન છીછરૂ ફળદ્રુપ ઊંડુ પતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Give plural form of : 'sheep' sheeps sheep sheepses ships sheeps sheep sheepses ships ANSWER DOWNLOAD GUJARATI MCQ APP