GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? નાણાં પંચ નાણાં ખાતું અંદાજપત્ર શાખા નાણાં પ્રધાન નાણાં પંચ નાણાં ખાતું અંદાજપત્ર શાખા નાણાં પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણ મુજબ ભારતમાં ‘નાગરિકતા’ વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ? સહવર્તી/સમવર્તી યાદી રાજ્ય યાદી કેન્દ્ર/સંઘ યાદી નાગરિકતા યાદી સહવર્તી/સમવર્તી યાદી રાજ્ય યાદી કેન્દ્ર/સંઘ યાદી નાગરિકતા યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) MS Word ની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈનને શું કહે છે ? ટાઈટલબાર મેનૂબાર ટાસ્કબાર સ્ટેટસબાર ટાઈટલબાર મેનૂબાર ટાસ્કબાર સ્ટેટસબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી ? આ સમિતિના 2 સભ્યોની નિમણૂંક CAG દ્વારા કરવામાં આવે છે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે. આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. આ સમિતિના 2 સભ્યોની નિમણૂંક CAG દ્વારા કરવામાં આવે છે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે. આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ -3 અનુસૂચિ -2 અનુસૂચિ -1 અનુસૂચિ -5 અનુસૂચિ -3 અનુસૂચિ -2 અનુસૂચિ -1 અનુસૂચિ -5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP