GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ -3 અનુસૂચિ -5 અનુસૂચિ -1 અનુસૂચિ -2 અનુસૂચિ -3 અનુસૂચિ -5 અનુસૂચિ -1 અનુસૂચિ -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) MS Word ની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈનને શું કહે છે ? મેનૂબાર સ્ટેટસબાર ટાસ્કબાર ટાઈટલબાર મેનૂબાર સ્ટેટસબાર ટાસ્કબાર ટાઈટલબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે ? સોમનાથ માણાવદર તળાજા વંથલી સોમનાથ માણાવદર તળાજા વંથલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાઇડ સ્પિરિટ કહે છે ? 7% 10% 5% 12% 7% 10% 5% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેના પૈકી ક્યો પદાર્થ રસ્તા બનાવવા માટે ઉપયોગી છે ? ગેસોલીન આસ્ફાલ્ટ કોલટાર કોક ગેસોલીન આસ્ફાલ્ટ કોલટાર કોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સાચી જોડણી શોધો. જીગ્નાશા જિજ્ઞાષા જિજ્ઞાસા જીજ્ઞાસા જીગ્નાશા જિજ્ઞાષા જિજ્ઞાસા જીજ્ઞાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP