GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી ? મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે. આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. આ સમિતિના 2 સભ્યોની નિમણૂંક CAG દ્વારા કરવામાં આવે છે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે. આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. આ સમિતિના 2 સભ્યોની નિમણૂંક CAG દ્વારા કરવામાં આવે છે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) MS Word ક્યા પૅકેજનો એક ભાગ છે ? MS Windos MS Application MS Office MS OpenOffie MS Windos MS Application MS Office MS OpenOffie ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિયુક્તિ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે ? 12 5 2 10 12 5 2 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેશટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે ? કેનેડી થુંબા ઈસરો નાસા કેનેડી થુંબા ઈસરો નાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) અવરોધનો એકમ શું છે ? કુલંબ વોલ્ટ ઓહમ જૂલ કુલંબ વોલ્ટ ઓહમ જૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત વિધાનસભામાં હાલમાં અધ્યક્ષ તરીકેની જવાબદારી કોણ નિભાવે છે ? આનંદીબેન પટેલ વાસણભાઈ આહીર ગણપતભાઈ વસાવા વજુભાઈ વાળા આનંદીબેન પટેલ વાસણભાઈ આહીર ગણપતભાઈ વસાવા વજુભાઈ વાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP