GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સાર્ક દેશોના સમુહમાં ભારત, ભુતાન, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ઉપરાંત ક્યા દેશનો સમાવેશ થાય છે ? ચાઈના ઉઝબેકિસ્તાન માલદિવ્સ તજીકીસ્તાન ચાઈના ઉઝબેકિસ્તાન માલદિવ્સ તજીકીસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ‘સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ’ ગુજરાતમાં ક્યાં આવેલ છે ? અમરેલી જામનગર બોટાદ ભાવનગર અમરેલી જામનગર બોટાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો. લાડણી – વહાલી વાસ – સાથ ચુંવું - ટપકવું કપટી – ઠગારું લાડણી – વહાલી વાસ – સાથ ચુંવું - ટપકવું કપટી – ઠગારું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) A black smith uses ___ trowel plane bellows drill trowel plane bellows drill ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ? ધનશ્યામભાઇ ઓઝા અમરસિંહ ચૌધરી હિતેન્દ્રભાઈ દેસાઇ બળવંતરાય મહેતા ધનશ્યામભાઇ ઓઝા અમરસિંહ ચૌધરી હિતેન્દ્રભાઈ દેસાઇ બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP