GSSSB Bin Sachivalay Mock Test 1 વિભાજન પછી માઉન્ટ બેટન યોજના અનુસાર બંધારણ સભામાં દેશી રજવાડાના 70 સભ્યોમાંથી બરોડા અને ગુજરાત રાજ્ય સંઘ રજવાડામાંથી અનુક્રમે કેટલા કેટલા સભ્યો હતા ? અનુક્રમે 3 એને 2 અનુક્રમે 2 એને 3 અનુક્રમે 1 એને 2 અનુક્રમે 2 એને 1 અનુક્રમે 3 એને 2 અનુક્રમે 2 એને 3 અનુક્રમે 1 એને 2 અનુક્રમે 2 એને 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 "બંધારણ સભા દેશના માત્ર એક મોટા સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી હતી" - આ કથન કોને કહ્યું છે ? ગાંધીજી ઓસ્ટિન વિસ્ટન ચર્ચિલ સરદાર પટેલ ગાંધીજી ઓસ્ટિન વિસ્ટન ચર્ચિલ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 આપણા દેશના બંધારણમાં ''કેન્દ્ર પાસે અવશિષ્ટ સતાઓ'' કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ? બ્રિટન જાપાન કેનેડા અમેરિકા બ્રિટન જાપાન કેનેડા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 આપણા દેશમાં લોકપાલ બનવા માટેની ઓછામાં ઓછી અને વધુમાં વધુ ઉંમર કેટલી હોય છે ? 50 અને 70 25 અને 45 45 અને 70 40 અને 70 50 અને 70 25 અને 45 45 અને 70 40 અને 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ભારતરત્ન સન્માનનું સ્થાન કોની બરાબર છે ? પ્રધાનમંત્રી સંઘના મંત્રી મંડળના મંત્રી બરાબર મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સંઘના મંત્રી મંડળના મંત્રી બરાબર મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP