ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

દુઆ તેમના એ જ સાચું ને પૂરું વળતર છે અંતરની
મારી અંતરની દુઆ પૂરું વળતર છે મારું એ જ છે.
સાચું વળતર છે અંતરની દુઆ પૂરું અંતરની એ જ મારી.
તેમના અંતરની દુઆ એ જ મારું સાચું ને પૂરું વળતર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

અવાજ કરે છે વાસણો સાનુકૂળતા મુજબ.
વાસણો અવાજ કરે છે સાનુકૂળતા મુજબ.
સાનુકૂળતા મુજબ અવાજ કરે છે વાસણો.
વાસણો સાનુકૂળતા મુજબ અવાજ કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
જો GKARE શબ્દને ૬૭૮૧૦ કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે અને MONSOON શબ્દને ૨૩૯૫૩૩૯ કોડ દ્વારા દર્શાવવામાં આવે તો RANSOM શબ્દને ક્યાં કોડ દ્વારા દર્શાવી શકાય ?

183952
189531
189352
189532

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP