ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કોને અમને કહો છે - વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મુકતાં કયું વાક્ય સાચું બને ?

કોને ? અમને, કહો છો ?
કોને ? અમને કહો છો !
કોને, અમને કહો છો ?
કોને ! અમને, કહો છો ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

ભલા પ્રપાત આપણને આકર્ષે આટલા શા માટે ?
પ્રપાત ભલા આપણને આટલા આકર્ષે શા માટે ?
આપણને આકર્ષે આટલા ભલા પ્રપાત શા માટે ?
આકર્ષે આટલા પ્રપાત આપણને ભલા શા માટે ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી દ્રવ્યવાચક સંજ્ઞાનું જૂથ કયું છે ?

ફૂલ, ઝાડ, પર્વત
સભા, સશ્કર, ઝૂડો
દૂધ, ઘઉં, પાણી
ગાંધીજી, અકબર, હિમાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
મારા ગામને રાજાનો કિલ્લો હતો.

મારા રાજાનો કિલ્લો ગામમાં હતો.
મારા ગામમાં રાજાનો કિલ્લો હતો.
ગામની અંદર રાજાનો કિલ્લો હતો.
ગામમાં મારા રાજાનો કિલ્લો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP