• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

QUESTIONS

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો

શાર્દૂલવિક્રીડિત
વસંતતિલકા
હરિગીત
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
નિહાળ દલ મોગરે, મુજ ઉરે પડો એટલા

મંદાક્રાંતા
હરિણી
શિખરિણી
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
એક ઈડરનો વાણીયો, ધૂળો એનું નામ.

હરિગીત
શિખરિણી
દોહરો
ચોપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
હદે ન ફૂલી રાધિકા, ભમર કનૈયાલાલ.

શિખરિણી
પૃથ્વી
દોહરો
ચોપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
દેવોના ધામના જેવું, હૈયુ જાણે હિમાલય

અનુષ્ટુપ
મનહર
દોહરો
ચોપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 7209
  • 7210
  • 7211
  • 7212
  • 7213
  • ...
  • 8277
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતનું બંધારણ (Constitution Of India) કૃદંત GSSSB Bin Sachivalay Mock Test 1 કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US