છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે ! અનુષ્ટુપ શિખરિણી વસંતતિલકા પૃથ્વી અનુષ્ટુપ શિખરિણી વસંતતિલકા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ? ઝૂલણા શાર્દૂલવિક્રીડિત મનહર શિખરિણી ઝૂલણા શાર્દૂલવિક્રીડિત મનહર શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ 28 માત્રા કયા છંદમાં હોય છે ? હરિગીત ચોપાઈ દોહરો સવૈયા હરિગીત ચોપાઈ દોહરો સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચેનામાંથી મંદાક્રાંતા છંદનું બંધારણ સૂત્ર કયું છે ? મ ભ ન ત ત ગા ગા જ સ જ સ ય લ ગા મ સ જ સ ત ત ગા ય મ ન સ ભ લ ગા મ ભ ન ત ત ગા ગા જ સ જ સ ય લ ગા મ સ જ સ ત ત ગા ય મ ન સ ભ લ ગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની મનહર દોહરો ચોપાઈ અનુષ્ટુપ મનહર દોહરો ચોપાઈ અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP