GSSSB Bin Sachivalay Mock Test 1 આપત્તિ સામે પૂર્વ તૈયારી એટલે ___ શાળાઓ માટેની આપત્તિ સામેની તૈયારીની યોજના બધી જ શાળાઓમાં અમલમાં મૂકવી આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતામાં વૃદ્ધિ કરવી આપત્તિની સ્થિતિ આવે તે પહેલાં જ દરેક સ્તરે ક્ષમતામાં વૃદ્ધિ ક૨વી કે જેથી આપત્તિની અસ૨ ને ઘટાડી શકાય સહકાર મેળવવા સક્ષમ હોય તેવા જોખમી વિસ્તારો અને સમુદાયોને અલગ પાડવા શાળાઓ માટેની આપત્તિ સામેની તૈયારીની યોજના બધી જ શાળાઓમાં અમલમાં મૂકવી આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતામાં વૃદ્ધિ કરવી આપત્તિની સ્થિતિ આવે તે પહેલાં જ દરેક સ્તરે ક્ષમતામાં વૃદ્ધિ ક૨વી કે જેથી આપત્તિની અસ૨ ને ઘટાડી શકાય સહકાર મેળવવા સક્ષમ હોય તેવા જોખમી વિસ્તારો અને સમુદાયોને અલગ પાડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ઈશ્વર પાપની સજા કરતો હતો. ઈશ્વરથી પાપની સજા કરાશે. ઈશ્વરથી પાપની સજા કરાતી હતી. ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાઈ. ઈશ્વરથી પાપની સજા કરાશે. ઈશ્વરથી પાપની સજા કરાતી હતી. ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 વિદેશી હુંડીયામણ અનામત કોના દ્વારા નિયંત્રિત હોય છે ? રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાં મંત્રાલય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સિકયુરીટી એન્ડ એક્ષચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાં મંત્રાલય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સિકયુરીટી એન્ડ એક્ષચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ફૂગાવા દરમિયાન નાણાનાં મૂલ્યમાં શું ફેરફાર થાય છે ? શૂન્ય થાય છે સ્થિર રહે છે વધારો થાય છે ઘટાડો થાય છે શૂન્ય થાય છે સ્થિર રહે છે વધારો થાય છે ઘટાડો થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.વિહાન ખાય છે. વિહાનથી ખવાશે વિહાનથી ખવાય છે વિહાનથી શું ખવાય વિહાનથી ખવાયું વિહાનથી ખવાશે વિહાનથી ખવાય છે વિહાનથી શું ખવાય વિહાનથી ખવાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP