વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.વિહાન ખાય છે. વિહાનથી ખવાય છે વિહાનથી ખવાશે વિહાનથી શું ખવાય વિહાનથી ખવાયું વિહાનથી ખવાય છે વિહાનથી ખવાશે વિહાનથી શું ખવાય વિહાનથી ખવાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ જણાવો.પ્રમોદરાય ભીત સામું જોઈ રહ્યા. પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'સચિને વિદાય લીધી' વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. સચિન વિદાય લે છે. સચિન વિદાય લેશે. સચિનથી વિદાય લેવાઈ. સચિનથી વિદાય લેવાશે નહી. સચિન વિદાય લે છે. સચિન વિદાય લેશે. સચિનથી વિદાય લેવાઈ. સચિનથી વિદાય લેવાશે નહી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચેનામાંથી કર્તરિ રચનાવાળું વાક્ય શોધો. આપનાથી ભોળા લોકોનાં વહેમ પોષાઈ રહ્યા છે. એક પણ વાક્ય નથી. મુંજ ખડખડાટ હસી પડ્યો. મારાથી એ પ્રાણી પાણી શકાય છે. આપનાથી ભોળા લોકોનાં વહેમ પોષાઈ રહ્યા છે. એક પણ વાક્ય નથી. મુંજ ખડખડાટ હસી પડ્યો. મારાથી એ પ્રાણી પાણી શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.મેં હાથમાં ધોકેણું લીધું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવશે. મારાથી હાથમાં ધોકેણું લેવાયું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવે છે. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવ્યું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવશે. મારાથી હાથમાં ધોકેણું લેવાયું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવે છે. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'સ્ત્રીઓએ ભણવું જોઈએ' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો. સ્ત્રીઓને ભણાવવી જોઈએ. સ્ત્રીઓને ભણાવાય છે. સ્ત્રીઓથી ભણાય છે. સ્ત્રીઓને ભણાવે છે. સ્ત્રીઓને ભણાવવી જોઈએ. સ્ત્રીઓને ભણાવાય છે. સ્ત્રીઓથી ભણાય છે. સ્ત્રીઓને ભણાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP