Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District “દરેક ફુલની ભાષા જુદી’’ વાક્યમાં ક્યો અલંકાર વપરાયો છે ? ઉત્પ્રેક્ષા ઉપમા સજીવારોપણ અર્થાલંકાર ઉત્પ્રેક્ષા ઉપમા સજીવારોપણ અર્થાલંકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'નર્મદા તો બસ નર્મદા છે' - આ વાક્યમાં નિપાત શબ્દ ક્યો છે ? બસ તો છે નર્મદા બસ તો છે નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District "મા તે મા" આ વાક્યમાં કયો અલંકાર વપરાયો છે ? અતિશયોક્તિ અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા અતિશયોક્તિ અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સાચી જોડણી કઈ ? પૂરૂષાર્થ પૂરૂષાર્થ પુરૂષાર્થ પુરુષાર્થ પૂરૂષાર્થ પૂરૂષાર્થ પુરૂષાર્થ પુરુષાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? પ્રભાતિયા – નરસિંહ મહેતા છપ્પા - અખો ભજન – તુલસીદાસ ગરબી – દયારામ પ્રભાતિયા – નરસિંહ મહેતા છપ્પા - અખો ભજન – તુલસીદાસ ગરબી – દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP